મહુવાના વેપારીએ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીઓ માટે ઈનામની જાહેરાત કરી

મહુવાના વેપારીએ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીઓ માટે ઈનામની જાહેરાત કરી

હૈદરાબાદના પોલીસ કમિશનર વી સી સજ્જનારે સ્પષ્ટતા કરી કે, બે આરોપી પોલીસ પાસેથી હથિયાર છીનવી ભાગ્યા હતા એ પછી પોલીસે તેમને ચેતવણી આપી હતી પોલીસે ચેતવણી આપતાં તેમણે ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય બેએ પથ્થરથી હુમલો કર્યો હતો આ દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ચારેય આરોપી ઠાર થયા છેભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલેરૂપિયા 1 લાખના ઈનામની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે, પોલીસની આ કાર્યવાહીથી તેમને ગર્વ છે, અને તે હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરશે તેમના મતે બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું કામ થયું હોય તો તેનું સન્માન થવું જ જોઈએ


User: DivyaBhaskar

Views: 3.3K

Uploaded: 2019-12-06

Duration: 03:56