ગોંડલના કંટોલિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત, એકને ગંભીર ઈજા

ગોંડલના કંટોલિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત, એકને ગંભીર ઈજા

રાજકોટઃ ગોંડલના કંટોલિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત અને એકને ગંભીર ઇજા થઈ છે આ br br ઇજાગ્રસ્તને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં br સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતકનું ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે br પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 105

Uploaded: 2019-12-07

Duration: 00:28