વડોદરા: આરોપી કિશને દુષ્કર્મ બાદ પોલીસ અને પાલિકાની ટીમ સાથે ઝપાઝપી કરી હતી

વડોદરા: આરોપી કિશને દુષ્કર્મ બાદ પોલીસ અને પાલિકાની ટીમ સાથે ઝપાઝપી કરી હતી

વડોદરાઃ વડોદરા શહેરના નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી જે આરોપીઓ પૈકી કિશન માથાસુરીયાએ એક અઠવાડિયા પૂર્વે પોલીસ અને પાલિકાની દબાણ શાખા વચ્ચે ઝપાઝપી કરી હતી જેનો વીડિયો વાયરલ થયો છે દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રોડ ઉપરથી તેનો આશિયાનો દૂર કરવા માટે ગઇ હતી


User: DivyaBhaskar

Views: 14.5K

Uploaded: 2019-12-09

Duration: 02:49

Your Page Title