ઓખાના દરિયામાં મોઇન નામની બોટ ડૂબી, 7 માછીમારો લાપત્તા, વીડિયો વાઇરલ

ઓખાના દરિયામાં મોઇન નામની બોટ ડૂબી, 7 માછીમારો લાપત્તા, વીડિયો વાઇરલ

ગીરસોમનાથ:અરબી સમુદ્રમાં ડૂબતી બોટનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે આ વીડિયો ઓખાના દરિયામાં મોઇન નામની બોટ ડૂબી હતી તેનો છે ખલાસીઓ તમામ ગીરસોમનાથ જિલ્લાના છે 7 ખલાસીઓ લાપત્તા હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે 7 ખલાસીઓમાં એક ઉના તાલુકાના દેલવાડા ગામનો, કોડીનારના વેલણ ગામના ત્રણ, છારા ગામનો એક અને દામલી ગામના બે માછીમારોનો સમાવેશ થાય છે કોસ્ટગાર્ડની બે દિવસની શોધખોળ બાદ બોટનો પત્તો લાગ્યો છે


User: DivyaBhaskar

Views: 9.1K

Uploaded: 2019-12-09

Duration: 01:01

Your Page Title