બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ: એક્ઝામમાં હાજર ન રહેલા પ્રાંતિજના યુવકને નોટીસ મળી

બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ: એક્ઝામમાં હાજર ન રહેલા પ્રાંતિજના યુવકને નોટીસ મળી

પ્રાંતિજ: સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના યુવાનને બિન સચિવાલય પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં ગેરરીતિ માટે ગાંધીનગર બોલાવાયો હોવાનો મામલો સામે આવ્યો છે યુવાન કંડક્ટર તરીકે હાલ નોકરી કરતો હોવાથી રજા ન મળતાં પરીક્ષામાં હાજર રહ્યો ન હોવાનો દાવો કરી રહ્યો છે સાથે જ તેને ફરી રજા ન મળતાં પરીક્ષા ગેરરીતિ માટે મળેલી નોટીસ મુજબ ગાંધીનગર હાજર થઈ શક્યો નથી


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2019-12-10

Duration: 02:33

Your Page Title