UKના PM બોરિસ જોન્સન પર રિપોર્ટરનો મોબાઇલ છિનવવાનો આરોપ લાગ્યો

UKના PM બોરિસ જોન્સન પર રિપોર્ટરનો મોબાઇલ છિનવવાનો આરોપ લાગ્યો

પ્રધાનમંત્રી બોરિસ જોન્સન પર એક રિપોર્ટરનો મોબાઇલ છિનવાનો આરોપ લાગ્યો છે સોમવારે લંડનમાં એક સ્થાનિક ટીવી ચેનલના રિપોર્ટરે તેમને હોસ્પિટલમાં ફ્લોર પર સૂતેલા બાળકની તસવીર દેખાડવાની કોશિષ કરી હતી આ તસવીરમાં બાળક સરકારી હોસ્પિટલના વોર્ડમાં ઓક્સિજન માસ્ક પર સૂતેલો દેખાય છે પહેલા તો જોન્સને તસવીર જોવાની મનાઇ કરી પરંતુ બાદમાં મોબાઇલ છિનવીને ખિસ્સામાં રાખી લીધો આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે br br ઘણી જીદ કરવા પર જોન્સને તસવીર જોઇ અને બાળકોના પરિવારની માફી માગી તેમણે કહ્યું કે આ તસવીર ભયાનક છે અંતમાં તેમણે રિપોર્ટરને કહ્યું કે સ્વાસ્થ્ય સેવાઓને યોગ્ય બનાવવા માટે સરકાર નેશનલ હેસ્થ સર્વિસમાં ઘણુ રોકાણ કરી રહી છે


User: DivyaBhaskar

Views: 3.5K

Uploaded: 2019-12-10

Duration: 00:59

Your Page Title