રાજકોટ પોલીસે યુવતીની છેડતી કરનારાઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

રાજકોટ પોલીસે યુવતીની છેડતી કરનારાઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

માર્કશીટ લેવા આવેલી વંથલીની યુવતી સાથે 3 યુવકોએ ગાળાગાળી કરી હતી સાથે જ કારથી પીછો કરી માથે ઝીંઝરા ફેંક્યા હતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેયઆરોપીને ઝડપી લીધા હતા આરોપીઓની ત્વરિત ધરપકડ થતાં પોલીસ કમિશનરે પોલીસકર્મીઓને ઈનામ આપ્યું છે


User: DivyaBhaskar

Views: 2.4K

Uploaded: 2019-12-10

Duration: 03:53

Your Page Title