બહુચરાજી પંથકમાં કરા સાથે એક ઈંચ વરસાદ, જોટાણા અને કડીમાં પણ કમોસમી વરસાદ

બહુચરાજી પંથકમાં કરા સાથે એક ઈંચ વરસાદ, જોટાણા અને કડીમાં પણ કમોસમી વરસાદ

મહેસાણા: બહુચરાજી પંથકમાં ગુરુવારે બપોર બાદ ગાજવીજ અને વાવાઝોડા સાથે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતોના બ્લડ પ્રેશર હાઇ થઇ ગયા છે કમોસમી વરસાદથી જીરું, દિવેલા, એરંડા, રાયડામાં ઇયળના ઉપદ્રવની દહેશત છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ માવઠું થવાની શક્યતા નથી


User: DivyaBhaskar

Views: 415

Uploaded: 2019-12-13

Duration: 00:58

Your Page Title