નેપાળથી શિફ્ટ થયેલા સમગ્ર પરિવારે આત્મહત્યા કરી

નેપાળથી શિફ્ટ થયેલા સમગ્ર પરિવારે આત્મહત્યા કરી

દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો સવારે અંદાજે 1130 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી તેના આઘાતમાં સાંજે 730 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં પોલીસને આર્થિક તંગીનું કારણ લાગી રહ્યું છે


User: DivyaBhaskar

Views: 8.8K

Uploaded: 2019-12-14

Duration: 00:26