માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, પ્રવાસન સ્થળ ખાતે વાહનો પર બરફના થર જામ્યા

માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, પ્રવાસન સ્થળ ખાતે વાહનો પર બરફના થર જામ્યા

પાલનપુર:પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા અને બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે શિયાળો જામ્યો છે અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને પ્રવાસીઓએ પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે પ્રવાસન સ્થળ પર પહોંચેલા પ્રવાસીઓ વાહનો પરના બરફને ઉખાડી રહ્યા છે અને તેનાથી બાળકો રમી રહ્યા છે અહીં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે


User: DivyaBhaskar

Views: 5.4K

Uploaded: 2019-12-16

Duration: 02:07