રિતિકે પોતાના હાથેથી દીપિકાને ખવડાવી ચોકલેટ, બંનેએ આપ્યા ક્યૂટ

રિતિકે પોતાના હાથેથી દીપિકાને ખવડાવી ચોકલેટ, બંનેએ આપ્યા ક્યૂટ

ફિલ્મ ‘વૉર’ની સક્સેસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની સ્પેશિયલ બૉન્ડિંગનો એક વીડિયો ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છેજેમાં રિતિક દીપિકાને ચોકલેટી કેક ખવડાવી રહ્યો છે અને બંને સ્ટાર્સ કેમેરાને ક્યૂટ પોઝ આપે છેરોહિણી અય્યરની હાઉસ પાર્ટીનો આ વીડિયો તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે જ્યાં અનિલ કપૂર, યામી ગૌતમ, કાર્તિક આર્યનથી લઇ ઘણાં સ્ટાર્સ આવ્યા હતા બ્લેક આઉટફીટમાં દીપિકા તેની બહેન અનિષા સાથે આવી હતી


User: DivyaBhaskar

Views: 8.6K

Uploaded: 2019-12-18

Duration: 00:44

Your Page Title