ગુજરાતી ફિલ્મો પર વિશેષ સંવાદ, યુવા ફિલ્મ મેકર્સે પહેલી ફિલ્મના પડકારો વાગોળ્યા

ગુજરાતી ફિલ્મો પર વિશેષ સંવાદ, યુવા ફિલ્મ મેકર્સે પહેલી ફિલ્મના પડકારો વાગોળ્યા

અમદાવાદને આંગણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે GLF-8માં શનિવારે ગુજરાતી ફિલ્મો પર વિશેષ સંવાદ યોજાયો જેમાં અભિષેક જૈન, અદિતિ ઠાકોર, વિરલ શાહ અને અભિન્ન-મંથન સામેલ થયા આ યુવા ફિલ્મ મેકર્સે પહેલી ફિલ્મના પડકારો વિશે ખૂલીને વાત કરી ફિલ્મ મેકર્સે પહેલી ફિલ્મના અનુભવો શેર કરીને રસપ્રદ વાતો લોકો સમક્ષ રજૂ કરી સાથેસાથે ઉપસ્થિત લોકોના સવાલોના જવાબ પણ આપ્યા આ સંવાદમાં મોટી સંખ્યામાં યુવાઓ નજરે ચઢ્યા


User: DivyaBhaskar

Views: 2

Uploaded: 2019-12-21

Duration: 03:09

Your Page Title