Vhala Tari Murti nu Bandhan - Lyrical Kirtan || Siddhrajshinh Rajput || વ્હાલા તારી મૂર્તિનું બંધન

Vhala Tari Murti nu Bandhan - Lyrical Kirtan || Siddhrajshinh Rajput || વ્હાલા તારી મૂર્તિનું બંધન

Song : Vhala Tari Murti nu Bandhanbr Singer : Siddhrajshinh Rajputbr Music : Ravi Vyasbr Publisher : Shree Swaminarayan Temple - Sardharbr inspire : P. Swami Shree Nityaswarupdasjibr Label : Kirtan Lyrics Channelbr Poster Design : Thinkers designs (7738633645)br ..................................................................................................br વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું,br ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું...br ચંદ્રને જો નીરખે ના એક પલ ચકોરી,br તજી દે એ પ્રાણને વિયોગે જુરી જુરી,br અદ્‍ભુત આ બંધન છે ના મનાય એવું... ૧br ઘનશ્યામ આવો મારા હૃદયમાં સ્વામી,br ભક્તિ કરું છું તારી ધામના ઓ ધામી,br મૂર્તિનું સુખડું છે ના ભૂલાય એવું... ૨br ભક્તોના નાથજી સાંભળજો નૈયા,br બની રહેજો અંતકાળે નાવના ખેવૈયા,br દયા કરી નાથ મુને દેજો વર એવું... ૩br પતિતના પાવક છો શ્રીહરિ કહે જયેશ,br ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ,br ઓરા આવો શ્યામ મારું કીર્તન છે કેવું... ૪br ..........................................................................................................


User: Kirtan Lyrics

Views: 16

Uploaded: 2019-12-22

Duration: 05:22

Your Page Title