કડક સુરક્ષા વચ્ચે નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા

કડક સુરક્ષા વચ્ચે નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા

ધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરવા પહોંચ્યા છે આ રેલી દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા પર પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે યોજવામાંઆ આવી છે અહીં તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે દિલ્હીની એક મોટી આબાદીએ તેમના ઘરને અંગેના ડર, ચિંતા કે અનિશ્વિતતા, છળકપટ અને ખોટા ચૂંટણી વાયદાઓથીમાંથી પસાર થવું પડ્યું છે br br બે દિવસ અગાઉ જ ગુપ્તચર એજન્સીઓએ મોદી પર આતંકવાદી હુમલા અંગે એલર્ટ જારી કર્યું હતું, ત્યારબાદ રામલીલા મેદાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે


User: DivyaBhaskar

Views: 37

Uploaded: 2019-12-22

Duration: 01:23

Your Page Title