ગીરગઢડાના બાબરીયા ગામમાં બે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી

ગીરગઢડાના બાબરીયા ગામમાં બે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી

ગીરસોમનાથ: ગીરગઢડાના બાબરીયા ગામે ગત રાત્રે બે સિંહણ ઘૂસી આવી હતી ગામમાં બાપા સિતારામના મંદિર પાસે એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી તેમજ રાતભર સિંહણોએ ગામમાં ધામા નાખ્યા હતા આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ વીડિયો વાઇરલ કર્યો છે


User: DivyaBhaskar

Views: 446

Uploaded: 2019-12-27

Duration: 00:42

Your Page Title