ડ્રાઈવ ઈન સિનેમા પાછળ ઉતારતી વખતે રહેણાંક મકાનના ફળીયામાં ઓવરહેડ ટાંકી પડી

ડ્રાઈવ ઈન સિનેમા પાછળ ઉતારતી વખતે રહેણાંક મકાનના ફળીયામાં ઓવરહેડ ટાંકી પડી

અમદાવાદઃશહેરમાં ટાંકી પડવાની ઘટનાઓ વધી રહી છે, ક્યારેક ઉતારતી વખતે તો ક્યારેક જર્જરિત થવાને કારણે ટાંકીઓ પડી રહી છે આજે શહેરના ડ્રાઈવ ઇન સિનેમા પાછળ આવેલા સનસેટ રો હાઉસ પાસે રહેણાંક મકાનના ફળીયામાં ઉતારતી વખતે જર્જરિત ઓવર હેડ ટાંકી પડી હતી જો કે સદનસીબે ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ નથી


User: DivyaBhaskar

Views: 803

Uploaded: 2019-12-27

Duration: 00:49

Your Page Title