સુરતમાં પરિવાર હોસ્પિટલે ગયો અને ચોરોએ ઘરમાં સવા લાખની ચોરી કરી

સુરતમાં પરિવાર હોસ્પિટલે ગયો અને ચોરોએ ઘરમાં સવા લાખની ચોરી કરી

સુરતઃસરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા ગોવિંકપાર્ક સોસાયટીના મકાનમાં ચોરીની ઘટના બની બની હતી પરિવાર સવા વર્ષની દીકરીને આંતરના ઓપરેશન માટે 22મી ડિસેમ્બરથી હોસ્પિટલ લઈને ગયા હતાં હોસ્પિટલથી રવિવારે 29મીએ રજા થઈ હતી તે અગાઉ જ રાત્રે ઘરમાંથી ચોરી થઈ હતી તસ્કરો ઘરમાં કપડા લતા વિંખી નાખીને દાગીના અને રોકડની ચોરી કરી હતી તસ્કરો ગ્રીલ તોડતા અને સોસાયટીમાં આવતાં સીસીટીવીમાં કેદ થયા હતાં હાલ સમગ્ર મુદ્દે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-12-30

Duration: 00:46

Your Page Title