CMએ જનતા સાથે ‘બદલા’ની વાત કરી અને યુપી પોલીસે એમ કર્યું - પ્રિયંકા ગાંધી વાડ્રા

CMએ જનતા સાથે ‘બદલા’ની વાત કરી અને યુપી પોલીસે એમ કર્યું - પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસે સોમવારે લખનઉમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા પ્રિયંકાએ કહ્યું હતું કે, મારી સુરક્ષાનો સવાલ ખૂબ નાનો છે, આ વિશે ચર્ચાની જરૂર નથી આજે રાજ્યની જનતાની સુરક્ષાનો સવાલ છે હું મારી સુરક્ષાનો મુદ્દો નહીં ઉઠાવું કારણકે તે નક્કામો છે સીએમએ જનતા સાથે બદલાની વાત કરી અને પોલીસ પ્રશાસન તે વિશે કામ કરી રહી છે


User: DivyaBhaskar

Views: 884

Uploaded: 2019-12-30

Duration: 00:51

Your Page Title