ભજનિક અજય પાઠક સહિત આખા પરિવારની કરપીણ હત્યા

ભજનિક અજય પાઠક સહિત આખા પરિવારની કરપીણ હત્યા

લખનઉઃઉત્તરપ્રદેશના શામલીમાં ઈન્ટરનેશનલ સિંગર અજય પાઠકની તેના પરિવાર સહિત તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને કરપીણ હત્યા કરી દેવાઈ છે આ ઉપરાંત અજયનો 10 વર્ષીય દીકરો પણ રહસ્યમય રીતે ગુમ થયો હતો તેની પણ લાશ મળી આવી છેપોલીસે ઘટનાના એક આરોપીને ઝડપી પાડ્યો છે હિમાંશુ નામનો આરોપી એ તેમનો શિષ્ય હતો આવો નરસંહાર કરવાનું પ્રાથમિક કારણ એવું પણ બહાર આવ્યું છે કે અજય પાઠકે તેને રૂપિયા ઉછીના આપવાનો ઈન્કાર કરીને સામે તમાચા માર્યા હતા આવા અપમાનનો બદલો લેવા માટે આરોપીએ આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો હતો


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-01-01

Duration: 01:27

Your Page Title