અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલા ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલા ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

અમદાવાદ: હાટકેશ્વર સર્કલ પર આવેલા ખોડિયાર મંદિર(વાવ)માં તસ્કરો ત્રાટક્યા છે તસ્કરો આખે આખી લોખંડની દાનપેટી જ ઉઠાવી ગયા છે જેને પગલે ખોખરા પોલીસ મંદિરે દોડી આવી હતી જો કે આ જ સંકૂલમાં આવેલી બીજી લોખંડની તિજોરી અકબંધ રહી હતી આ તસ્કરો દાનપેટી ઉઠાવી જતા સીસીટીવીમાં કેદ થયા છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મંદિરના પૂજારી જ્યારે દરવાજાથી સાત ફુટના અંતરે વહેલી સવારે ઉંઘી રહ્યા હતા ત્યારે જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2020-01-02

Duration: 00:43

Your Page Title