સ્વદેશી ફાઈટર જેટ તેજસનું INS વિક્રમાદિત્ય પર અરેસ્ટેડ લેન્ડિંગ

સ્વદેશી ફાઈટર જેટ તેજસનું INS વિક્રમાદિત્ય પર અરેસ્ટેડ લેન્ડિંગ

ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજસે શનિવારે પહેલીવાર નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પર સફળ અરેસ્ટેડ લેન્ડિંગ કર્યું છે રક્ષા શોધ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કમાન્ડર જયદીપ માવલંકરે આ લેન્ડિંગ કરાવ્યું છે તેનાથી નેવીની ઓન ડેક ઓપરેશનની ક્ષમતાઓ વધી જશે br br આ અરેસ્ટેડ લેન્ડિંગ પછી નેવીની ડબલ એન્જિન તેજસને વિકસીત કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે આવું પહેલીવખત થયું છે કે, INS પર કોઈ સ્વદેશી લડાકુ વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે


User: DivyaBhaskar

Views: 3.4K

Uploaded: 2020-01-11

Duration: 00:52

Your Page Title