મોડાસા દુષ્કર્મ કેસ મામલે કોંગ્રેસની SIT રચી કેસની તપાસની માગણી

મોડાસા દુષ્કર્મ કેસ મામલે કોંગ્રેસની SIT રચી કેસની તપાસની માગણી

મોડાસા: મોડાસાના સાયરામાં મૃતક યુવતીના પીડિત પરિવારની કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મુલાકાત લીધી હતી આ ઘટનાને અતિ દુ:ખદ ગણાવતા કોંગ્રેસના આગેવાનોએ સમગ્ર પ્રકરણ અંગે પિડીત પરિવાર સાથે ચર્ચા કરી હતી અમિત ચાવડાએ આ પ્રકરણની SITની રચના કરી નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા કેસની તપાસની માંગણી કરી હતી


User: DivyaBhaskar

Views: 609

Uploaded: 2020-01-13

Duration: 03:26

Your Page Title