ભારત-ઓસ્ટ્રલિયાની ટીમ રાજકોટ પહોંચી, કેપ્ટન કોહલી માટે સયાજી હોટલમાં આખો ફ્લોર બુક

ભારત-ઓસ્ટ્રલિયાની ટીમ રાજકોટ પહોંચી, કેપ્ટન કોહલી માટે સયાજી હોટલમાં આખો ફ્લોર બુક

રાજકોટ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમ ખાતે 17 જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાનાર છે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી બાદમાં બાય રોડ બસમાં બંને ટીમો હોટલ પહોંચી હતી હોટલ ખાતે ફૂલના હાર પહેરાવી બંને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

User: DivyaBhaskar

Views: 2.9K

Uploaded: 2020-01-15

Duration: 02:30

Your Page Title