અરિહા વિસ્તારની શાકભાજી માર્કેટ પર એર સ્ટ્રાઇક, બેરલ બોમ્બ ફેંકાતા અનેક વાહનો ખાક

અરિહા વિસ્તારની શાકભાજી માર્કેટ પર એર સ્ટ્રાઇક, બેરલ બોમ્બ ફેંકાતા અનેક વાહનો ખાક

સિરીયાની સરકાર દ્વારા સમર્થિત બોંમ્બીંગમાં 21 લોકોના મોત થયા છે સિરીયાના ઉત્તર પશ્વિમ વિસ્તારના ઈદલિબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો સિરીયન સિવિલ ડિફેન્સ જેમને વ્હાઇટ હેલ્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે જણાવ્યું કે બુધવારે અરિહા વિસ્તારની એક શાકભાજી માર્કેટમાં એર સ્ટ્રાઇક થઇ હતી અને બેરલ બોમ્બ પડ્યા હતા તે સિવાય સો મીટર દૂર ઔદ્યોગિક વિસ્તારમાં પણ બોમ્બ પડ્યા હતા


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2020-01-16

Duration: 00:47

Your Page Title