ઇશનપુર પાસે વહેલી સવારે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

ઇશનપુર પાસે વહેલી સવારે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાયું

અમદાવાદ: શહેરના ઇશનપુર ચાર રસ્તા પાસે એકસાથે ત્રણેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે દુર્ઘટનામાં દુધ ભરેલો ટેમ્પો અથડાતા હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું વહેલી સવારે અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્રણેય વાહન ચાલકોને ઇજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2020-01-19

Duration: 01:50

Your Page Title