સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં આગ, સદનસીબે જાનહાની નહીં

સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં આગ, સદનસીબે જાનહાની નહીં

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે આગ એટલી વિકરાળ છેકે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે ઉપરાંત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 2.5K

Uploaded: 2020-01-21

Duration: 03:11

Your Page Title