પાનમ હાઇલેવલ કેનાલમાં 9મા ધોરણની વિદ્યાર્થીની ખાબકી, સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ

પાનમ હાઇલેવલ કેનાલમાં 9મા ધોરણની વિદ્યાર્થીની ખાબકી, સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ

પંચમહાલઃપાનમ હાઇલેવલ કેનાલમાં વિદ્યાર્થીની ડૂબી હોવાની ઘટના સામે આવી છે શહેરાના ઉમરપુર પાસેથી પસાર થતી કેનાલમાં વિદ્યાર્થીની ડૂબી છે 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની શાળાએથી છૂટીને ઘરે જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો ત્યારે સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે મહત્વનું છે કે, આ કેનાલ 20 ફૂટ ઊંડી છે અને 15 ફૂટ છે અને તેની આસપાસ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જેને કારણે આ કેનાલ રાહદારીઓ માટે જોખમી બની છે આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યાં છે


User: DivyaBhaskar

Views: 689

Uploaded: 2020-01-21

Duration: 00:37

Your Page Title