રણવીર સિંહ ઈડરમાં એક્ટિવા પર ફરતો જોવા મળ્યો, ‘જયેશભાઈ જોરદાર’ફિલ્મના ફોટો-વીડિયો સામે આવ્યા

રણવીર સિંહ ઈડરમાં એક્ટિવા પર ફરતો જોવા મળ્યો, ‘જયેશભાઈ જોરદાર’ફિલ્મના ફોટો-વીડિયો સામે આવ્યા

ગલ્લી બોય ફેમ બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ તેની ફિલ્મ જયેશભાઈ જોરદારના શૂટિંગ માટે કેટલાક દિવસથી ગુજરાતમાં છે છેલ્લા ત્રણ દિવસથી રણવીર ફિલ્મનું શૂટિંગઈડરરમાં કરી રહ્યો છે તેવામાં આજે તેના ઓન લોકેશનના કેટલાક ફોટા અને વીડિયોઝ સામે આવતાં જ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા હતા છેલ્લા બે દિવસરણવીરે તેની ફિલ્મનું શૂટિંગ ઈડરિયા ગઢ પર કર્યું હતું ત્યારે આજે અન્ય સીનનું શૂટિંગ શહેરના ટાવર વિસ્તારમાં સવારે કરાયું હતુંરણવીર સિંહની એક ઝલક મેળવવા માટેબજારમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં બોલિવૂડના સ્ટારને પોતાના શહેરમાં જોઈને અનેક વેપારીઓએ પણ તેમની દુકાનો બંધ રાખી હતી જેના કારણે બજારમાં સ્વયંભુબંધ જેવો માહોલ સર્જાયો શુટિંગ બાદ રણવીર સિંહ એક્ટિવા પર સવારી થઈને ઇડરની ગલીઓમાં પણ લટાર મારતો જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે કેવી રીતેજઈશ અને ચાસણી જેવી ગુજરાતી ફિલ્મોમાં હીરોની ભૂમિકા કરનાર એક્ટર દિવ્યાંગ ઠક્કર જયેશભાઈ જોરદાર ફિલ્મથી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે એન્ટ્રી મારી રહ્યા છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-01-22

Duration: 01:04

Your Page Title