જાણીતી સિંગર શિર્લેએ કર્યો સેંસેશનલ ડાન્સ, હટકે સ્ટાઈલનું પર્ફોર્મન્સ વાઈરલ

જાણીતી સિંગર શિર્લેએ કર્યો સેંસેશનલ ડાન્સ, હટકે સ્ટાઈલનું પર્ફોર્મન્સ વાઈરલ

24 જાન્યૂઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં મુકાબલા સોન્ગને રિક્રિએટ કરવામાં આવ્યું છે આ સોન્ગ પણ લોકપ્રિય ડાન્સ નંબર તરીકે ઊભરી રહ્યું છેપ્રભુદેવાના આ આઈકોનિક સોન્ગને હવે અનેક સેલેબ્સ પણ તેમની રીતે રજૂ કરી રહ્યા છે ન્યૂઝીલેન્ડથી ભારત આવેલી ઉભરતી સિંગર શિર્લે સેતિયાએ પણ આ સોન્ગ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો વિવેક દધિચની સાથે જોડી બનાવીને તેણે મુકાબલા સોન્ગને તેની સ્ટાઈલમાં પર્ફોર્મ કર્યું હતું શિર્લેનો આ સેંસેશનલ ડાન્સ તેના ફેન્સને પણ પસંદઆવી રહ્યો છે


User: DivyaBhaskar

Views: 12.8K

Uploaded: 2020-01-22

Duration: 01:13

Your Page Title