મહેસાણામાં એક કિશોરી પર સગા બાપ અને માસાએ દુષ્કર્મ આચર્યું

મહેસાણામાં એક કિશોરી પર સગા બાપ અને માસાએ દુષ્કર્મ આચર્યું

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંમહેસાણાની કિશોરી તેના સગા પિતા અને માસાએ આચરેલા દુષ્કર્મને પાટણ સીડબ્લ્યુસી દ્વારા આયોજીત કાર્યક્રમમાં વર્ણવતા રડી પડી હતી કિશોરીએ રૂવાડા ખડા કરી દે તેવુ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતુંધોરણ 9મા અભ્યાસ દરમિયાન સૌ પ્રથમ પિતાએ ઘરમાં તેના પર દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યાર બાદ આ સિલસિલો સતત 4 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો કિશોરીએ પિતાની હેવાનીયતની જાણ માતાને કરવા છતાં માતા તેને પિતા સાથે સુવા મોકલતી હતી જ્યારે કિશોરીએ પિતા સામે બંડ પોકાર્યો ત્યારે માસી તેને વિસનગર પોતાના ઘરે લઇ ગઇ તો ત્યાં માસાએ શારિરીક શોષણ કર્યુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 4.4K

Uploaded: 2020-01-28

Duration: 03:16

Your Page Title