TVSનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર iQube લોન્ચ, માત્ર 4.2 સેકન્ડમાં 40ની સ્પીડે દોડશે

TVSનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર iQube લોન્ચ, માત્ર 4.2 સેકન્ડમાં 40ની સ્પીડે દોડશે

વીડિયો ડેસ્કઃ TVS મોટર્સે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર iQube માર્કેટમાં લોન્ચ કરી દીધું છે આ સ્કૂટરની ઓન રોડ કિંમત 115 લાખ રૂપિયા છે તેનું વેચાણ સૌપ્રથમ બેંગલુરુમાં શરૂ કરાશે ત્યારબાદ તેને દેશના અન્ય શહેરોમાં પણ વેચવામાં આવશે કંપનીનું કહેવું છે કે, હવે તે દર મહિને આ સ્કૂટરના 1000 યૂનિટ્સ તૈયાર કરશે

User: DivyaBhaskar

Views: 586

Uploaded: 2020-01-28

Duration: 02:06