મોદીએ કહ્યું- પડોશી દેશને હરાવવામાં આપણા સશસ્ત્ર દળોને 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે

મોદીએ કહ્યું- પડોશી દેશને હરાવવામાં આપણા સશસ્ત્ર દળોને 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમણે કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણા પડોશી દેશ આપણી સાથે ત્રણ વખત લડાઈ હારી ચુક્યા છે આપણા સશસ્ત્ર દળોએ તેમને હરાવવા 10-12 દિવસથી વધારે સમય નહીં લાગે તેઓ દાયકાઓથી આપણી સામે પરોક્ષ યુદ્ધ લડી રહ્યા છે તેમા હજારોની સંખ્યામાં નાગરિકો, જવાનોએ જીવ ગુમાવ્યો છે


User: DivyaBhaskar

Views: 1.7K

Uploaded: 2020-01-28

Duration: 02:50

Your Page Title