વડસર બ્રિજ પાસે સોસાયટીમાં આવેલી ચડ્ડી બનીયનધારી ટોળકીને લોકોએ ભગાવી

વડસર બ્રિજ પાસે સોસાયટીમાં આવેલી ચડ્ડી બનીયનધારી ટોળકીને લોકોએ ભગાવી

વડોદરાઃશહેરના વડસર બ્રિજ પાસે બીલાબોંગ સ્કૂલની ગલીમાં આવેલી રોયલ ગ્રીન્સ સોસાયટીમાં વહેલી સવારે ચડ્ડી-બનીયનધારી લૂંટારુ ટોળકી ત્રાટકી હતી લૂંટારૂ ટોળકી કોઇ મકાનને નિશાન બનાવે તે પહેલાં સોસાયટીના રહીશો જાગી જતાં અને પોલીસ આવી જતા લૂંટારૂ ટોળકી ફરાર થઇ ગઇ હતી સીસી ટીવીમાં કેદ થયેલી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે


User: DivyaBhaskar

Views: 88

Uploaded: 2020-01-28

Duration: 02:19