ધોકડવાના કેન્દ્રમાંથી ખરીદેલી ખાતરની થેલીમાંથી લોટ-લોખંડનાં ટુકડા નીકળ્યાં, ખેડૂતે વીડિયો વાઇરલ કર્યો

ધોકડવાના કેન્દ્રમાંથી ખરીદેલી ખાતરની થેલીમાંથી લોટ-લોખંડનાં ટુકડા નીકળ્યાં, ખેડૂતે વીડિયો વાઇરલ કર્યો

ઉના: ગીરગઢડાનાં મહોબતપરા ગામે રહેતા પુંજાભાઇ રણછોડભાઇ કાતરીયાએ થોડા દિવસ પહેલા ધોકડવામાંથી 2020013 ખાતરની બે થેલી ખરીદી હતી જે ઘરે લાવી ખોલતાં તેમાં પાવડર તેમજ લોખંડનાં કટકા નીકળ્યાં હતાં જેથી આ ખેડૂત કેન્દ્ર પર પહોંચ્યાં હતાં જ્યાં રાહુલભાઇ રામે આ થેલી અંગે વાત કહી હતી બાદમાં અન્ય નવી ખાતરની બે થેલી આપી દેતા મામલો થાળે પડ્યો હતો જો કે ખેડૂતે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇર કર્યો હતો

User: DivyaBhaskar

Views: 694

Uploaded: 2020-01-31

Duration: 01:54