શાહીનબાગ ખાલી કરાવવા પહેલીવાર દેખાવ કરાયા છે

શાહીનબાગ ખાલી કરાવવા પહેલીવાર દેખાવ કરાયા છે

દિલ્હીમાં CAA વિરુદ્ધ છેલ્લા 50 દિવસોથી લોકો શાહીન બાગમાં ધરણાં પર બેઠાં છે રવિવારે પહેલી વખત શાહીન બાગના ધરણાંના વિરોધમાં સ્થાનિકોએ દેખાવ કર્યો હતો તેમની માંગ હતી કે ધરણાં પર બેઠેલા લોકોએ નોએડા અને કાલિંદી કુંજને જોડતા રસ્તા પર કબ્જો કરેલો છે તેના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સેંકડોની સંખ્યામાં પહોંચેલા દેખાવકારોએ ‘શાહીન બાગ ખાલી કરો’ અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારબાદ પોલીસે લગભગ 52 લોકોને કસ્ટડીમાં લીધા હતા


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-02-03

Duration: 04:08