બે કિલોમીટર સુધી ટ્રાફિક પોલીસને કારના બૉનેટ પર બેસાડી યુવકે કાર ભગાવી

બે કિલોમીટર સુધી ટ્રાફિક પોલીસને કારના બૉનેટ પર બેસાડી યુવકે કાર ભગાવી

આ વીડિયો દિલ્હીના નાંગલોઈ ચોકનો છે જ્યાં ટ્રાફિક પોલીસકર્મીએ એક કારને રોકી અને યુવક પાસે ડોક્યૂમેન્ટ્સની માંગણી કરી તો યુવકે પોતાનો બચાવ કરવા કારને ભગાવી હતી ત્યારે પોલીસકર્મી કારના બોનેટ પર બેસી જતાં યુવકે કાર રોકવાના બદલે કારની ગતિ વધારી અને બે કિલોમીટર સુધી કારને ભગાવ્યા રાખી હતી આ તમાશાનો વીડિયો તેના જ મિત્રએ કારમાં બેસીને શૂટ કર્યો જોકે પોલીસકર્મીને કોઈ નુક્સાન થયું નહોતું પણ વીડિયો વાઇરલ થતાં યુવક અને તેના મિત્રની તપાસ થઈ રહી છે


User: DivyaBhaskar

Views: 909

Uploaded: 2020-02-03

Duration: 00:46