પૂરપાટ ઝડપે આવતા બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો, નાળુ કુદાવી રોડ પર પટકાતા મોત, CCTV

પૂરપાટ ઝડપે આવતા બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો, નાળુ કુદાવી રોડ પર પટકાતા મોત, CCTV

ભાવનગર: શહેરના ઘોઘા રોડ પર 3 ફેબ્રુઆરીની રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકચાલકે કાબૂ ગુમાવતા નાળુ કુદાવી રોડ પર પર પટકાયો હતો ચાલકનું નામ અજય ચૌહાણ અને સુભાષનગરનો હોવાનું જાણવા મળ્યું છે ગત રાત્રે સારવાર br દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી બાઇક ફૂટબોલની જેમ ઉછળ્યું હતું


User: DivyaBhaskar

Views: 9.2K

Uploaded: 2020-02-05

Duration: 00:41

Your Page Title