મિત્રોને વીડિયો કોલ કરી બે મિત્રોની મહિસાગરમાં મોતની છલાંગ, એકબીજાના હાથ પકડેલા મૃતદેહ મળ્યા

મિત્રોને વીડિયો કોલ કરી બે મિત્રોની મહિસાગરમાં મોતની છલાંગ, એકબીજાના હાથ પકડેલા મૃતદેહ મળ્યા

વડોદરા:સાવલી નજીક પોઇચા-કનોડા બ્રિજ પર બાઇક મૂકીને મિત્રોને વીડિયો કોલ કરીને મહીસાગર નદીમાં લાઈવ ભૂસકો માર્યો હતો ફાયર બ્રિગેડે આજે સવારે બંને મિત્રોના મૃતદેહો બહાર કાઢ્યા હતાં બન્ને મિત્રોએ મરતા પહેલા પોતાના મિત્રોને વીડિયો કોલિંગથી જાણ કરી હતી એક મિત્રએ કહ્યુ હતુ કે, મારી બહેનનું ધ્યાન રાખજો આર્થિક ભિંસમાં આવીને આપઘાત કર્યો હતો

User: DivyaBhaskar

Views: 2.4K

Uploaded: 2020-02-06

Duration: 00:50