જિલ્લા પંચાયતનું 24.47 કરોડનિં બજેટ, સભ્યોની ગ્રાંટમાં 40 લાખનો વધારો કરાયો

જિલ્લા પંચાયતનું 24.47 કરોડનિં બજેટ, સભ્યોની ગ્રાંટમાં 40 લાખનો વધારો કરાયો

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ 2020-21ના રૂ2447 કરોડના અંદાજપત્ર પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે પોત પોતાના વિસ્તારોમાં વિકાસકામ માટે સભ્યોની ગ્રાંટમાં 40 લાખનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડમાં સભ્યોને સ્વભંડોળમાંથી ફાળવવામાં આવતી ગ્રાંટમાંથી 50 લાખની ગ્રાંટ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી લાંબી ચર્ચાના અંતે સભ્યોને ચાલુ વર્ષમાં 22 લાખ અને વધારાના 15 લાખ મળી કુલ 37 લાખની ગ્રાંટ મંજુર કરવામાં આવી છે આમ છતા સભ્યોને વધારાના 3 લાખ આપવા સહમતી દર્શાવવામાં આવી છે


User: DivyaBhaskar

Views: 138

Uploaded: 2020-02-07

Duration: 00:43

Your Page Title