Speed News: કોરોના વાઇરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 803 થયો

Speed News: કોરોના વાઇરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 803 થયો

કોરોના વાઇરસના કારણે ચીનમાં મૃત્યુઆંક વધીને 803 થયો છેજ્યારે 37 હજાર કેસ સામે આવ્યા છે કોરોનાવાઇરસને પગલે ચીનના વુહાનને સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે આ તરફ કેરળમાં અત્યાર સુધી 3 વ્યક્તિમાં કોરોનાવાઈરસના લક્ષણ મળ્યા છે આ ત્રણેય મેડિકલના વિદ્યાર્થીઓ ચીનના વુહાનમાં અભ્યાસ કરતા હતા


User: DivyaBhaskar

Views: 3.4K

Uploaded: 2020-02-09

Duration: 03:43

Your Page Title