વડોદરામાં વોર્ડ નં-17ના ભાજપના કાઉન્સિલરની કારની ચોરી, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરામાં વોર્ડ નં-17ના ભાજપના કાઉન્સિલરની કારની ચોરી, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા: વડોદરા શહેરમાં વાહન ચોરીના વધી રહેલા બનાવોમાં ગત રાત્રે વોર્ડ નંબર-17ના ભાજપના કાઉન્સિલરે ઘર પાસે પાર્ક કરેલી કાર કોઇ શખ્સો ચોરી ગયા હતા કાઉન્સિલરે ઘર પાસે પાર્ક કરેલી કાર ન જોતા ચોંકી ઉઠ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી આ મામલે કાઉન્સિલરે મકરપુરા પોલીસ મથકમાં પહોંચી કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી

User: DivyaBhaskar

Views: 346

Uploaded: 2020-02-09

Duration: 01:04

Your Page Title