મેમકો પાસે એસ.ટી બસમાં ચઢવા જતાં મહિલાનું મોત, CCTV સામે આવ્યા

મેમકો પાસે એસ.ટી બસમાં ચઢવા જતાં મહિલાનું મોત, CCTV સામે આવ્યા

અમદાવાદઃ શહેરના મેમકો પાસે એસટી બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, મેમકો પાસે એક મહિલા એસટી બસમાં ચઢવા જઇ રહી હતી ત્યારે બસની ટક્કર વાગવાથી નીચે પડી ગઈ અને તેના પરથી બસ પસાર થઈ જતા મહિલાનું મોત થયું હતું આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે આ અંગે જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2020-02-09

Duration: 00:53

Your Page Title