12 વર્ષીય કામ્યા દ- અમેરિકાના સૌથી ઊંચા શિખરને સર કરનારી સૌથી યુવા પર્વતારોહી બની

12 વર્ષીય કામ્યા દ- અમેરિકાના સૌથી ઊંચા શિખરને સર કરનારી સૌથી યુવા પર્વતારોહી બની

ઊંચા શિખરો સર કરવા માટે કોઈ ઉંમરની સીમા નથી હોતી મજબૂત ઈચ્છા શક્તિ અને અથાક પ્રયત્નોથી પણ તેને સિદ્ધ કરી શકાય છે આ વાતને મુંબઈની 12 વર્ષીય કામ્યા કાર્તિકેયને પુરવાર કરી છે કામ્યા દક્ષિણ અમેરિકાના પવર્ત માઉન્ટ અકોન્કાગુઆના સૌથી ઊંચાઈ પર આવેલા શિખર પર પહોંચનાર સૌથી યુવા પર્વતારોહી બની છે 1 ફેબ્રુઆરીએ કાવ્યાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી કામ્યા ઊંચાઈએ 1600 કલાકની સફર કર્યા બાદ 6,9608 મીટર ઊંચા શિખરે પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2020-02-10

Duration: 01:23

Your Page Title