ભોપાલ રેલવે સ્ટેશન પર ફૂટઑવર બ્રિજ શેડ પડતાં 9 લોકો ઘાયલ

ભોપાલ રેલવે સ્ટેશન પર ફૂટઑવર બ્રિજ શેડ પડતાં 9 લોકો ઘાયલ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંરેલવે સ્ટેશન પર અચાનક ફૂટઑવર બ્રિજનો શેડ પડી જતાં9 લોકો ઘાયલ થયા છેકાટમાળમાં દબાવવાના કારણે એકના મોતની પણ આશંકા પણ સેવાઈ રહી છે આ દુર્ઘટના પ્લેટફૉર્મ નંબર 3 પર થઈ હતી ઘટના બાદ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી તમામ ઘાયલોને હમીદિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે


User: DivyaBhaskar

Views: 424

Uploaded: 2020-02-13

Duration: 01:08

Your Page Title