રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં

રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં

દુર્ઘટના રાજકોટના 80 ફૂટ રોડ પર કારમાં આગ ભભૂકી, કોઇ જાનહાની નહીં br br રાજકોટ:શહેરના 80 ફૂટ રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતાં જેથી જાનહાની ટળી હતી ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી


User: DivyaBhaskar

Views: 467

Uploaded: 2020-02-14

Duration: 00:24