કેલેન્ડર લૉન્ચમાં ડબ્બૂએ પત્ની મનિષાને લિપ કિસ કરી, ભૂમિએ કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ

કેલેન્ડર લૉન્ચમાં ડબ્બૂએ પત્ની મનિષાને લિપ કિસ કરી, ભૂમિએ કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ

સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીએ તેનું 21મું કેલેન્ડર લોન્ચ કર્યું હતું જ્યાં સેલિબ્રિટિઝે હટકે પોઝ આપ્યા હતા, આ વર્ષે અનન્યા પાંડેથી લઈ ભૂમિ પેડનેકર કેલેન્ડરમાં ચર્ચાનું કારણ બન્યા છે જ્યારે ભૂમિ, કિયારા અને સની લિયોનીએ ટોપલેસ ફોટોશૂટ કરાવી કેલેન્ડરની હોટનેસ વધારી હતી લોન્ચિંગ ઈવેન્ટમાં ડબ્બૂ રત્નાનીએ પત્ની મનિષાને લિપકિસ કરી હતી


User: DivyaBhaskar

Views: 25.2K

Uploaded: 2020-02-18

Duration: 01:29

Your Page Title