સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીનો વીડિયો વાઈરલ થતાં તેમના સમર્થનમાં વિશાળ રેલી

સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીનો વીડિયો વાઈરલ થતાં તેમના સમર્થનમાં વિશાળ રેલી

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીની એક ક્લિપ સોશિયલ મીડિયા અને માધ્યમોમાં વાઈરલ થઇ છે આ ક્લિપમાં સ્વામીની ભાવના સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવાની નથી છતાંય તે ક્લિપ વાઈરલ કરી સત્સંગની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરતી હોવાથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે સવારે 9 વાગ્યે હરિભક્તોની સભા યોજાઈ હતી ત્યારબાદ વિશાળ રેલી નીકળી હતી અને આવેદનપત્ર આપવામાં આવી હતી


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2020-02-19

Duration: 01:22

Your Page Title