અમદાવાદની ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્ના ટ્રમ્પ માટે બનાવશે ખમણ

અમદાવાદની ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્ના ટ્રમ્પ માટે બનાવશે ખમણ

એસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધીઆશ્રમ જશે ત્યારે તેમને ત્યાં હળવા નાસ્તારૂપે ગુજરાતી-પંજાબી ફ્યુશન ફૂડ પિરસવામાં આવશે આ નાસ્તો તૈયાર કરવાની સઘળી જવાબદારી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે શેફ ખન્ના આ પ્રસંગે ટ્રમ્પની સાથે આવી રહેલા તેમના પત્ની મેલેનિયા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ સમયને અનુરૂપ નાસ્તો તૈયાર કરશે


User: DivyaBhaskar

Views: 7.9K

Uploaded: 2020-02-23

Duration: 01:20

Your Page Title