‘ડૂ યૂ લવ મી’માં દિશાએ લગાવી આગ,ગ્લેમરસ અંદાજમાં ડાન્સ કર્યો

‘ડૂ યૂ લવ મી’માં દિશાએ લગાવી આગ,ગ્લેમરસ અંદાજમાં ડાન્સ કર્યો

છ માર્ચે રિલીઝ થનારી ફિલ્મ ‘બાગી 3’ના ‘ડૂ યુ લવ મી’ ગીતનું ટીઝર રિલીઝ થઈ ગયું છે આ ગીતમાં દિશા પટ્ટણી બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે ગીત 27 ફેબ્રુઆરીએ રિલીઝ થશે, આ ફિલ્મમાં દિશાનો કો એક્ટર ટાઇગર શ્રોફ છે દિશાનો આ લૂક સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે


User: DivyaBhaskar

Views: 4

Uploaded: 2020-02-27

Duration: 00:36

Your Page Title