મોટા વરાછામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો

મોટા વરાછામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો

સુરતઃમોટા વરાછા ખાતે ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અલ્પા પટેલ, રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી સાથે જ કોમેડી કલાકાર વિજુડીએ લોકોને મનમુકીને હસવા મજબૂર કર્યાં હતાં ડાયરામાં આવેલા લોકોએ અલ્પા પટેલ અને રાજ ભાના ભજનો પર લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતોજય ભવાની જીવ દયા સેવા સમિતી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું


User: DivyaBhaskar

Views: 998

Uploaded: 2020-03-01

Duration: 00:43

Your Page Title